અયોધ્યામાં દલિત યુવતી સાથે બળાત્કાર બાદ હત્યા કરનારા 3 હેવાન પકડાયા

દારૂના નશામાં ઘટનાને અંજામ આપ્યો હતો
અયોધ્યામાં દલિત યુવતી સાથે બળાત્કાર બાદ હત્યા કરનારા 3 હેવાન પકડાયા

યુવતી શુક્રવાર સાંજથી ગુમ હતી