અમદાવાદમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના
ચાંદખેડા વિસ્તારમાં 13 વર્ષની સગીરા પર ડિલિવરી બોયે દુષ્કર્મ આચર્યું

અમદાવાદ સગીરા પર દુષ્કર્મનો મામલો

અમદાવાદ સગીરા પર દુષ્કર્મનો મામલો
અમદાવાદમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના :
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં 13 વર્ષીય સગીરાને ડિલિવરી બોયે દુષ્કર્મ આચર્યો હતો. પરિવારે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારે આરોપી જય પરમાર ફરાર થયો હતો, પરંતુ પોલીસ દ્વારા ઝડપાઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આરોપી પોતાના મોબાઇલ નંબરના કાગળ મારફતે સગીરાને સંપર્ક કરવા માટે પ્રયાસ કર્યો હતો અને બંને સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી સગીરાને રિક્ષામાં બેસાડી મહેમદપુર વિસ્તારમાં લઇ ગયો અને શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવે શહેરમાં મહિલાઓ અને સગીરાઓની સલામતી પર મોટો સવાલ ઊભો કર્યો છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં 400થી વધુ છેડતીના કેસ નોંધાયા છે. ગૃહ વિભાગના રિપોર્ટ અનુસાર રાજ્યના એક પણ જીલ્લામાં છેડતીના કેસ નોંધાયેલા નથી. ખાસ કરીને જાહેર સ્થળો, રોડ, વાહન અને ઓફિસોમાં મહિલાઓ માટે જોખમ વધુ છે.
પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક કાર્યવાહી હોવા છતાં સુરક્ષા ક્ષેત્રમાં ખામી દેખાઈ રહી છે. શહેરમાં છેડતી અને બળાત્કારના કિસ્સાઓ વધતા નિરીક્ષણ અને મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!