સુરતમાં 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ કરી હત્યા

એક વર્ષની નાની બહેન રહી રહી હતી જેને ચુપ કરવા 13 વર્ષના ભાઈએ ઓશિકા વડે તેનો મોઢું અને ગળું દબાવી દીધું
સુરતમાં 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ કરી હત્યા

ભાઈએ કરી નાની બહેનની હત્યા