700 પોઈન્ટની તેજી પછી અચાનક 1,800 પોઈન્ટનો કડાકો! શેરબજારમાં આવું શું થયું?

સવારે 700 પોઈન્ટની તેજી અને બપોરે 1,800 પોઈન્ટનો કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં અચાનક એવો શું બદલાવ આવ્યો કે રોકાણકારોના ₹5 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું?
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો

શેરબજારમાં બ્લેક મન્ડે, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો, રોકાણકારોના ₹5 લાખ કરોડનું ધોવાણ