

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સવારે 700 પોઈન્ટની તેજી અને બપોરે 1,800 પોઈન્ટનો કડાકો! સેન્સેક્સ-નિફ્ટીમાં અચાનક એવો શું બદલાવ આવ્યો કે રોકાણકારોના ₹5 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું?

ગોવાના પ્લાન્ટમાંથી લેવાયેલા બિસ્લેરીના પાણીના નમૂનાને લેબોરેટરી પરીક્ષણમાં ‘અસુરક્ષિત’ જાહેર કરાયા બાદ FSSAIએ કાયદાકીય કાર્યવાહી માટે મંજૂરી આપી છે. જાણો બ્રોમેટ વિવાદ, કંપનીનો જવાબ અને સમગ્ર મામલાની વિગતો.

IndusInd Bankના ભૂતપૂર્વ CEO સુમંત કથપાલિયા સામે બેંકે લીધો મોટો નિર્ણય! શિસ્તભંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.