PAN વગર Transaction કરનાર સાવધાન! Form 97 અને Form 98નો નવો નિયમ શું કહે છે?

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.
PAN વગર મોટા વ્યવહાર પર CBDTનો નવો નિયમ

AI Generated તસ્વીર