દૂધ ખરીદતા લોકો માટે પણ મહત્વના સમાચાર!

ઓડિશા સરકારે એવો નિર્ણય લીધો છે, જેની અસર ખેડૂતોની કમાણીથી લઈને દૂધના ભાવ સુધી પડી શકે છે. આખરે શું બદલાયું?
ઓડિશામાં દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો

AI Generated તસ્વીર