મોંઘવારીનો મોટો માર! 10માંથી 6 પરિવારોનું બજેટ ખોરવાયું, હવે લોકો શું ખરીદવાનું ટાળી રહ્યા છે?

લોકલસર્કલના સર્વે મુજબ, 61% પરિવારોનો ઘરખર્ચ 20%થી વધુ વધ્યો છે. દૂધ, તેલ અને શાકભાજીના વધતા ભાવથી લોકો ખર્ચ ઘટાડવા અને ઓછી ખરીદી કરવા મજબૂર બન્યા છે.
મોંઘવારીથી વધતા ઘરખર્ચ અને મોંઘી થતી જીવનજરૂરિયાતો.

મોંઘવારીથી વધતું ઘરખર્ચ અને દૂધ-શાકભાજીના ભાવનો માર.