સોનું ₹6,185 અને ચાંદી ₹17,050 સસ્તી! દેવઉઠી અગિયારસ પહેલાં ખરીદદારોને મોટી રાહત

લગ્નની ખરીદી પહેલાં જ સોના-ચાંદીના ભાવમાં મોટો ધડાકો! 5 દિવસમાં હજારો રૂપિયાનો ઘટાડો, જાણો આજના નવા ભાવ.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, લગ્નની ખરીદી કરનારાઓને રાહત

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં લગ્નસરાની ખરીદી કરનારાઓને રાહત