

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! એક સમયે ₹4.20 લાખ સુધી પહોંચેલી ચાંદી હવે ₹2 લાખની નજીક આવી, તો Silver ETFમાં પણ 50% સુધીનો ઘટાડો નોંધાયો હોવાનો અહેવાલ છે.

EPS Pension News: EPFO પેન્શન યોજનામાં સરકારનું માસિક યોગદાન ₹174 કેવી રીતે ગણાય છે? જાણો EPS પેન્શનના નિયમો, PF વેતન મર્યાદા અને નિવૃત્તિ પછી મળતા પેન્શનની ગણતરી અંગેની મહત્વપૂર્ણ માહિતી.

શેરબજારમાં ₹7 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 1,250 પોઈન્ટ ગગડ્યો, જ્યારે સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી.