શેરબજારમાં ₹7 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળ કયાં 3 કારણો?

શેરબજારમાં ₹7 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 1,250 પોઈન્ટ ગગડ્યો, જ્યારે સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી.
શેરબજારમાં કડાકો, રોકાણકારોના ₹7 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹7 લાખ કરોડનો ઘટાડો નોંધાયો