ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક મોટો વળાંક, $90ની નીચે પહોંચતા હવે આગળ શું થશે?

ક્રૂડ ઓઈલ $90થી નીચે, MCX પર પણ ભાવ ઘટ્યા; અમેરિકા-ઈરાન વાતચીત અને હોર્મુઝના સંકેતોથી બજારમાં મોટો ફેરફાર.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, WTI $90થી નીચે

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, WTI $90થી નીચે (AI Generated તસ્વીર)