સોનામાં રોકાણનો ધમાકો! ગોલ્ડ ETFમાં એક જ મહિનામાં 71%નો ઉછાળો

સોનામાં રોકાણ માટે રોકાણકારોની દોટ! ગોલ્ડ ETFમાં એક જ મહિનામાં 71%નો ઉછાળો, ચાંદીના ETFમાં પણ કરોડોનું રોકાણ
સપ્ટેમ્બર 2026માં ગોલ્ડ ETFમાં ₹4,451 કરોડનું રોકાણ

સપ્ટેમ્બર 2026માં ગોલ્ડ ETF અને સિલ્વર ETFમાં વધતું રોકાણ