દેશી ‘કાર્બાઇડ ગન’ બાળકોને આપતાં પહેલાં ચેતી જાજો!

બજારમાં 150 થી 200 માં મળતી ‘કાર્બાઇડ ગન’ થી મધ્યપ્રદેશમાં 122 થી વધુ બાળકોએ આંખ ગુમાવી
દેશી ‘કાર્બાઇડ ગન’ બાળકોને આપતાં પહેલાં ચેતી જાજો!

પીવીસી પાઈપમાંથી બનતી દેશી કાર્બાઈડ ગનથી બાળકોએ આંખો ગુમાવી