એશિયન ગેમ્સ 2026: સુચિકા તારિયાલ ડ્રો છતાં કેમ હારી?

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?
સુચિકા તારિયાલ એશિયન ગેમ્સ 2026માં MMA સેમિફાઇનલ બાદ

એશિયન ગેમ્સ 2026ની MMA સેમિફાઇનલમાં સુચિકા તારિયાલના મુકાબલા બાદનો ક્ષણ