એક મેચ, 3 મોટા રેકોર્ડ! શાઈ હોપ ઇતિહાસ રચશે કે નહીં?

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?
શાઈ હોપ પાસે ભારત સામે ત્રણ મોટા ક્રિકેટ રેકોર્ડ બનાવવાની તક

શાઈ હોપ પાસે ભારત સામે નિર્ણાયક T20માં ત્રણ મોટા ક્રિકેટ રેકોર્ડ બનાવવાની તક