તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખ્વાજાનું કહેવું છે કે કેપટાઉનના સેન્ડપેપર કાંડ વિશે આખી ટીમ જાણતી હતી, પરંતુ ભૂતપૂર્વ કોચ ડેરેન લેહમેને આ વાતને પડકારી છે.

માત્ર 30 રન આપીને 4 વિકેટ, 2 મેડન ઓવર અને હવે અનિલ કુંબલે-જવાગલ શ્રીનાથ જેવા દિગ્ગજોની ખાસ યાદીમાં સ્થાન! કોણ છે આ પંજાબનો યુવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રાર?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માઈકલ હસીને 2027ની એશિઝ અને ODI વર્લ્ડ કપ માટે કોચિંગ કન્સલ્ટન્ટ બનાવ્યા છે. 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને T20 વર્લ્ડ કપ માટે પણ તેમને મહત્વની જવાબદારી સોંપાઈ છે. જાણો આ નિમણૂકથી ઓસ્ટ્રેલિયાની ટીમને કેવી રીતે ફાયદો થઈ શકે છે.