ઇંગ્લેન્ડ-ભારત ટેસ્ટ શ્રેણીમાં એન્ડરસન અને તેંડુલકરના સન્માનમાં નવી ટ્રોફી

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)વચ્ચેની સંયુક્ત પહેલ,એન્ડરસન-તેંડુલકર ટ્રોફી,હવે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની બધી ભવિષ્યની ટેસ્ટ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરશે
ઇંગ્લેન્ડ-ભારત ટેસ્ટ શ્રેણીમાં એન્ડરસન અને તેંડુલકરના સન્માનમાં નવી ટ્રોફી

સર જેમ્સ એન્ડરસને કહ્યું:“મારા અને મારા પરિવાર માટે આ પ્રતિષ્ઠિત શ્રેણીનું નામ સચિન અને મારા નામ પરથ...