આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમો: રમત બનશે વધુ રોમાંચક

આ ફેરફારો વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં બોલના ઉપયોગ, કન્કશન સબસ્ટિટ્યુટ, ડીઆરએસ અને બાઉન્ડ્રી લાઈનના નિયમોને લગતા હશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમો: રમત બનશે વધુ રોમાંચક

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ કરાશે લાગુ