તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

IND vs NZ 1st T20Iમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 226 રનનો લક્ષ્યાંક પાર કરીને 4 વિકેટે શાનદાર જીત મેળવી. સંજુ સેમસનના 67 રન, ગ્લેન ફિલિપ્સની 82 રનની ઇનિંગ અને નમન ધીરના નિર્ણાયક પ્રદર્શન સહિત મેચની તમામ હાઇલાઇટ્સ જાણો.

જાપાનમાં એશિયન પેરા ગેમ્સ દરમિયાન ભારતીય પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ વિવાદમાં ફસાયા! મહિલા હોટલ કર્મચારીની ફરિયાદ બાદ જાપાની પોલીસે તેમને ભારત પરત મોકલ્યા

ભારત-ન્યૂઝીલેન્ડ T20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે કે હજુ રાહ જોવી પડશે? શ્રેયસ અય્યરના નિવેદનથી શું સંકેત મળ્યો અને અભિષેક શર્મા તથા સંજુ સેમસન વચ્ચે વૈભવ માટે કેટલો પડકાર છે? જાણો સંપૂર્ણ વિગતો.