IPL 2025: SRHએ LSGને 6 વિકેટે હરાવ્યું, મેચમાં સર્જાયો રેકોર્ડ્સ
છઠ્ઠી ઓવરમાં મિચેલ માર્શની સિક્સર સ્ટેડિયમની બાઉન્ડ્રી પાસે પાર્ક કરેલી ટાટા કર્વ કાર પર અથડાઈ, જેનાથી કાર પર ઘોબો પડ્યો.

મેચ દરમ્યાન ફરી બે ખિલાડીઓ વચ્ચે ઘર્ષણ

મેચ દરમ્યાન ફરી બે ખિલાડીઓ વચ્ચે ઘર્ષણ
ફિલ્ડિંગની ભૂલોનો દોર
મેચ દરમિયાન ફિલ્ડિંગની ભૂલોએ ખાસ્સું ધ્યાન ખેંચ્યું. SRHના ડેબ્યૂટન્ટ સ્પિનર હર્ષ દુબેએ તેના પ્રથમ બોલ પર વિકેટ ચૂકી. બીજી ઓવરમાં માર્શનો કેચ વિકેટકીપર ઇશાન કિશન ચૂકી ગયો. ચોથી ઓવરમાં કિશને એડન માર્કરમનું સ્ટમ્પિંગ ચૂક્યું. નવમી ઓવરમાં અનિકેત વર્માએ માર્કરમનો કેચ છોડ્યો, જ્યારે નીતિશ રેડ્ડીએ પણ માર્શનો કેચ ચૂક્યો. આ ઉપરાંત, હર્ષલ પટેલે પણ માર્શનો કેચ છોડ્યો, જે થર્ડ અમ્પાયરના નિર્ણયમાં નોટ આઉટ જાહેર થયો.
મેચમાં સર્જાએલી કેટલીક રોમાંચક ક્ષણો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!