46 રનમાં 3 વિકેટ ગુમાવી ભારત મુશ્કેલીમાં હતું, પછી તેજલ-અનુષ્કાએ શું કર્યું?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે ...
તેજલ હસબનીસ અને અનુષ્કા શર્મા ભારત A મહિલા ટીમ ક્રિકેટ મેચ દરમિયાન

તેજલ હસબનીસ અને અનુષ્કા શર્માની શાનદાર બેટિંગથી ભારત Aની ઓસ્ટ્રેલિયા A સામે જીત.(AI Generated તસ્વીર...