એક મહિનો, બે ભારતીય સ્ટાર અને બે ICC એવોર્ડ! ગિલ-શેફાલીએ શું કર્યું?

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!
શુભમન ગિલ અને શેફાલી વર્મા ICC Player of the Month એવોર્ડ જીત્યા

શુભમન ગિલ અને શેફાલી વર્માને ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ મળ્યો