બેંગલુરુની નજર જીતની હેટ્રિક પર, ગુજરાત છોડશે અનુભવી!
RCB આજના મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડનો લાભ ઉઠાવવાનો કરશે પ્રયાસ, આ સીઝનમાં અત્યાર સુધીમાં એક પણ મેચ હાર્યુ નથી

નજર જીતની હેટ્રિક પર

નજર જીતની હેટ્રિક પર
ગુજરાત ટાઇટન્સની રણનીતિ
બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ પણ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ગુજરાતે ઇમ્પેક્ટ સબ તરીકે એક અનુભવી ઝડપી બોલરનો સમાવેશ કર્યો હતો, પરંતુ તે અસર છોડવામાં નિષ્ફળ રહ્યો. તેણે 2 ઓવરમાં 17 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. આવી સ્થિતિમાં ગુજરાત ટીમ મહિપાલ લોમરોરને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગમાં લઈ શકે છે, જેથી ટીમનું સંતુલન જળવાઈ રહે.
સંભવિત પ્લેઇંગ 11
રોયલ ચેલેન્જર્સ બેંગલોર:તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?