ભારતીય ક્રિકેટમાં ઈજાઓનો મોટો ખતરો! 32 ખેલાડીઓ રિહેબમાં, BCCIના રિપોર્ટમાં શું ખુલ્યું?

ભારતીય ક્રિકેટમાં ઈજાઓનો મોટો ખતરો! એક વર્ષમાં 32 ખેલાડીઓ રિહેબમાં પહોંચ્યા, તો 68 ક્રિકેટરોની ઈજાઓની સારવાર થઈ!
ભારતીય ક્રિકેટરોની ઈજા અને BCCIનો અહેવાલ

BCCIના અહેવાલમાં ભારતીય ક્રિકેટરોની ઈજા અને રિહેબિલિટેશનની વિગતો