હવે ગુજરાતીમાં શીખી શકાશે કોડિંગ? ભાષિની અને NIELIT વચ્ચે થયો મોટો કરાર

હવે અંગ્રેજી ભાષા કોડિંગ શીખવામાં અવરોધ નહીં બને? ભાષિની મિશન અને NIELIT વચ્ચેના કરારથી વિદ્યાર્થીઓને ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં પ્રોગ્રામિંગ, AI ...
ભાષિની મિશન હેઠળ કોડિંગ અને AI શીખતા વિદ્યાર્થીઓ

ભાષિની મિશન: ભારતીય ભાષાઓમાં કોડિંગ અને AI શિક્ષણ.