મેષ રાશિ માટે જાણો કેવો રહેશે દિવસ, જાણો શુભ-અશુભ મુહૂર્ત...
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન...

આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત

આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
॥ શ્રી ગણેશ ઉપાસક ॥
॥ શ્રીમદ્ ભાગવત કથાકાર ॥
શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા
M.Phil., B.Ed., જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર
📱 9924233030 📱
કાર્યક્ષેત્ર: રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ.
સનાતન ધર્મના ધાર્મિક ઉત્સવો, પંચાંગ માર્ગદર્શન, નવગ્રહ રાશિફળ માર્ગદર્શન માટે મારું વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ, benefit newsh channel જોતા રહો.
પંચાંગ માર્ગદર્શન
વિક્રમ સંવત: 2081
શાલીવાહન શક: 1946
સંવત્સરનું નામ: અનલ
ઉત્તરાયણ - ગ્રીષ્મ ઋતુ
તારીખ: 26/05/2025, સોમવાર
માસ: વૈશાખ, કૃષ્ણ, વદપક્ષ
તિથિ: ચતુર્દશી (રાત્રે 12:11 સુધી)
નક્ષત્ર: કૃત્તિકા
યોગ: અતિગંડ
આજે જન્મેલા બાળકનું રાશિ: મેષ (અ, લ, ઈ અક્ષર પરથી નામ આવશે)
આજનો ધાર્મિક ઉત્સવ અને વ્રત
આજે વટ સાવિત્રી વ્રત છે.
દર્શ અમાસ બપોરે 12:11 થી શરૂ થશે.
સ્થિર નામનો શુભ યોગ છે.
વિષ્ણુ પૂજા, પિતૃપૂજા, તર્પણ, પિંડ દાન કરવા માટે ઉત્તમ દિવસ છે.
આજનું શુભ અને અશુભ સમય માર્ગદર્શન
શુભ સમય
સૂર્યોદય: સવારે 06:04 વાગ્યે.
સૂર્યાસ્ત: સાંજે 07:24 વાગ્યે.
અભિજીત મુહૂર્ત: બપોરે 12:17 થી 01:10 સુધી શુભ સમય.
અમૃત કાળ: 27મી મે, સવારે 03:25 થી 04:50 સુધી.
વિજય મુહૂર્ત: બપોરે 02:57 થી 03:50 સુધી શુભ સમય.
આજે જન્મેલા મેષ રાશિના જાતકો માટે રાશિ ઉપાય
મેષ રાશિ (અ, લ, ઈ) રાશિ ઉપાય
અશુભ સમય
રાહુ કાળ: સવારે 07:44 થી 09:24 સુધી.
યમઘંટ કાળ: સવારે 11:04 થી બપોરે 12:44 સુધી.
રાહુ કાળ વાસ: વાયવ્ય કોણ દિશામાં છે. આ દિશામાં બેસીને પૂજા કે માંગલિક કાર્ય ન કરવા, નુકસાન થઈ શકે છે.
દિશાશૂળ: આજે પૂર્વ દિશામાં દિશાશૂળ છે. આ દિશામાં યાત્રા-પ્રવાસ કરવા અશુભ છે, દુર્ઘટના કે નુકસાન થઈ શકે છે.
મેષ રાશિના જાતકોને અશુભ ગ્રહ દશા શાંત કરવા માટે આજે સૂર્ય દેવની પૂજા કરવી. તાંબાના કળશમાં જળ, કુમકુમ, પુષ્પ નાખીને સવારે 7 વાગ્યે સૂર્ય દેવને 4 વાર અર્ઘ્ય આપવું. શિવ મંદિરમાં મીઠાઈનો ભોગ અર્પણ કરવો. "ॐ સૂર્ય દેવાય નમઃ" મંત્રની 12 માળા કરવાથી અશુભ ગ્રહ દશા શાંત થશે. માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિમાં લાભ થશે.
મેષ રાશિનું દાન ઉપાય...
મેષ રાશિના વ્યક્તિએ આજે સૂર્ય ગ્રહ સંબંધિત લાલ કપડું (1 મીટર), ઘઉં (250 ગ્રામ), ગોળ (250 ગ્રામ), નાળિયેર, લાલ ફૂલ, લાલ ફળ, પૂજાની સોપારી, બદામ (50 ગ્રામ) બ્રાહ્મણને દાન કરવા. કાર્યમાં સફળતા મળશે.
આજનું રાશિ બળ
મેષ રાશિ: આજે દિવસ શુભ છે.
વૃષભ રાશિ: આજે દિવસ અશુભ છે.
મિથુન રાશિ: આજે દિવસ શુભ છે.
કર્ક રાશિ: આજે દિવસ શુભ છે.
સિંહ રાશિ: આજે દિવસ અશુભ છે.
કન્યા રાશિ: આજે દિવસ અશુભ છે.
તુલા રાશિ: આજે દિવસ શુભ છે.
વૃશ્ચિક રાશિ: આજે દિવસ શુભ છે.
ધનુ રાશિ: આજે દિવસ અશુભ છે.
મકર રાશિ: આજે દિવસ અશુભ છે.
કુંભ રાશિ: આજે દિવસ શુભ છે.
મીન રાશિ: આજે દિવસ અશુભ છે.
॥ શ્રી ગણેશજી આપનું કલ્યાણ કરે ॥
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?

આ 3 રાશિઓ ના જાતકો માટે સમય શુભ રહી શકે છે.

શીતળા સાતમ 2026નો તહેવાર 3 સપ્ટેમ્બરે ઉજવાશે. જાણો શીતળા સાતમનું ધાર્મિક મહત્વ, ટાઢી સાતમની પરંપરા, રાંધણ છઠ્ઠે બનતી વાનગીઓ, ચૂલો ન સળગાવવાની માન્યતા અને માતા શીતળાની પૂજા વિશે.