દિવાળી પછી તરત નહીં આવે નવું વર્ષ! 2026માં વચ્ચે કેમ પડશે ‘ધોકા’નો દિવસ?

દિવાળી પછી તરત જ બેસતું વર્ષ આવે છે... પણ આ વખતે ગુજરાતીઓ માટે એક દિવસનો ફેર કેમ?
2026માં દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે ધોકાનો દિવસ

2026માં દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે 9 નવેમ્બરે ધોકાનો દિવસ રહેશે