રક્ષાબંધનનો ઈતિહાસ: જાણો રાખડીની પરંપરા કેવી રીતે ભાઈ-બહેનથી દેશના જવાનો સુધી પહોંચી

રક્ષાબંધનનો ઈતિહાસ કેટલો જૂનો છે? ઇન્દ્ર-શચી, કૃષ્ણ-દ્રૌપદીથી લઈને 1905 અને સરહદના જવાનો સુધી રાખડીની કહાની જાણો.
રક્ષાબંધન પર ભાઈના કાંડા પર રાખડી

ભાઈના કાંડા પર રાખડી બાંધતી બહેન