30 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બની રહ્યો છે અદ્દભુત સંયોગ, સોનું ચાંદી ખરીદવાનું ખાસ મુહૂર્ત

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અક્ષય તૃતીયાને યુગાદી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે
30 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બની રહ્યો છે અદ્દભુત સંયોગ, સોનું ચાંદી ખરીદવાનું ખાસ મુહૂર્ત

અક્ષય તૃતીયા પર સોનુ-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત