અઢી લાખ લોકોને નાગરિકતાની રાહનો અંત? CAA પર શુભેન્દુ અધિકારીની 31 ડિસેમ્બરની મોટી ડેડલાઇન

પશ્ચિમ બંગાળમાં CAA હેઠળ પેન્ડિંગ આશરે 2.5 લાખ અરજીઓનો 31 ડિસેમ્બર, 2026 સુધીમાં નિકાલ કરવાનો મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ લક્ષ્યાંક જાહેર કર્યો છે.
શુભેન્દુ અધિકારીની CAA હેઠળ અઢી લાખ પેન્ડિંગ અરજીઓ પર જાહેરાત

પશ્ચિમ બંગાળમાં CAA હેઠળ પેન્ડિંગ અઢી લાખ અરજીઓનો 31 ડિસેમ્બર સુધીમાં નિકાલ કરવાનો શુભેન્દુ અધિકારીએ...