સુરત ભાજપના વોટ્સએપ ગ્રુપમાં 19 લાખની ચર્ચા! 2-2 લાખ કોને મળ્યા અને ધારાસભ્યના નામે 10 લાખ કોણ લઈ ગયું?

સુરત ભાજપના વોટ્સએપ ગ્રુપમાં એવી કઈ ચર્ચા થઈ કે આખા શહેરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો? 19 લાખના કથિત સેટલમેન્ટની વાત, દરેક કોર્પોરેટરને 2-2 લાખ ...
સુરત ભાજપની 19 લાખના કથિત સેટલમેન્ટની વોટ્સએપ ચેટ સ્ક્રીનશોટ

સુરત ભાજપના વોર્ડ-27 ગ્રુપની વોટ્સએપ ચેટમાં 19 લાખના કથિત સેટલમેન્ટને લઈને વિવાદ