'મોદી સામેની તપાસ અમારી જ સરકારે અટકાવી હતી', વીરપ્પા મોઇલીના ખુલાસાથી કોંગ્રેસમાં ખળભળાટ!

મોદી સામે તપાસ આગળ વધી શકતી હતી, પરંતુ કોંગ્રેસના જ નેતાઓએ તેને અટકાવી દીધી? પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી વીરપ્પા મોઇલીના આ દાવાથી રાજકીય ગરમાવો વધ્યો ...
વીરપ્પા મોઇલીનો મોદી સામેની તપાસ કોંગ્રેસ સરકારે અટકાવી હોવાનો દાવો

વીરપ્પા મોઇલીના મોદી સામેની તપાસ કોંગ્રેસ સરકારે અટકાવી હોવાના દાવાથી રાજકીય વિવાદ