PM મોદી નીતિશ સેતુ પર ચાલ્યા, તેજસ્વી યાદવે ઉઠાવ્યા સવાલ! બિહારમાં વિકાસ સાથે રાજકારણ ગરમાયું

બિહારમાં ₹34,470 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 9.76 કિમી લાંબા 'નીતિશ સેતુ'ને PM મોદીએ જનતાને સમર્પિત કર્યો!
PM મોદી દ્વારા બિહારમાં નીતિશ સેતુનું ઉદ્ઘાટન

PM મોદીએ વૈશાલીમાં નીતિશ સેતુનું ઉદ્ઘાટન કર્યું, વિકાસ પ્રોજેક્ટ્સ વચ્ચે બિહારમાં રાજકીય ચર્ચા તેજ