

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પશ્ચિમ બંગાળમાં CAA હેઠળ પેન્ડિંગ આશરે 2.5 લાખ અરજીઓનો 31 ડિસેમ્બર, 2026 સુધીમાં નિકાલ કરવાનો મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ લક્ષ્યાંક જાહેર કર્યો છે.

રાહુલ ગાંધીએ પેટ્રોલમાં 20%ની મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળવાતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં ચૂંટણી પંચ, મીડિયા અને લોકશાહી સંસ્થાઓને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ વિપક્ષી એકતા અને કોંગ્રેસની રાજકીય સંભાવનાઓ અંગે પણ મોટું નિવેદન આપ્યું છે.