GIVAથી Tanishq સુધી: ભારતમાં વિવાદમાં સપડાયેલી જાહેરાતોની સંપૂર્ણ કહાની, કેમ હટાવવી પડી Ad Campaign?

GIVAથી Tanishq સુધીની વિવાદિત જાહેરાતો: જાણો શા માટે બ્રાન્ડ્સની Ad Campaigns બની ચર્ચાનો વિષય.
GIVA રક્ષાબંધન જાહેરાત વિવાદ, કૃતિ સેનન અને વિવાદિત જાહેરાતો

GIVAની રક્ષાબંધન જાહેરાતથી શરૂ થયેલા વિવાદથી લઈને Tanishq, FabIndia, Dabur અને Surf Excelની વિવાદિત...