

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પંજાબની 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં અમિત શાહ અને સુખબીર બાદલે ગઠબંધનની જાહેરાત કરી છે. સૌથી મોટી વાત એ છે કે અકાલી દળને મોટા ભાઈની ભૂમિકા મળશે અને CM પદ અંગે પણ અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.

પંજાબના રાજકારણમાં 6 વર્ષ જૂની દુશ્મનીનો અંત આવશે? 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને શિરોમણી અકાલી દળ ફરી હાથ મિલાવવાની તૈયારીમાં!

બે અપક્ષ MLC ભાજપ સાથે જોડાયા અને હવે તેજસ્વી યાદવ પહોંચશે હાઈકોર્ટના દરવાજે! બંનેનું સભ્યપદ રદ કરાવવાની તૈયારી વચ્ચે 'નીતિશ સેતુ' પર પણ કર્યો મોટો પ્રહાર.