1 મહિનામાં જ તમારાં વાળ ખરતા થશે બંધ

નબળી જીવનશૈલી, તણાવ, પોષણનો અભાવ, હોર્મોનલ અસંતુલન અને પ્રદૂષણ જેવા પર્યાવરણીય પરિબળોને કારણે વાળ નબળા પડવા લાગે છે .
1 મહિનામાં જ તમારાં વાળ ખરતા થશે બંધ

વાળને સ્વસ્થ રાખવા માટે કરો આ ઉપાય