ઝોમેટોએ લગાવ્યો અજીબોગરીબ ચાર્જ

યુઝરે બિલનો સ્ક્રીનશોર્ટ શેર કરીને કહ્યું, ઝોમેટો હવે ‘ગ્રીન એન્ડ પ્રાઇસી’ થઈ ગયું છે, CEOએ માફી માગી
ઝોમેટોએ લગાવ્યો અજીબોગરીબ ચાર્જ

ઝોમેટો CEOએ લખ્યું, આ અમારી તરફથી થયેલી મૂર્ખતા છે