ટુ-વ્હીલર પરના ટોલ ટેક્સ અંગે નીતિન ગડકરીએ કરી સ્પષ્ટતા

ટુ-વ્હીલર્સ પર ટોલ ટેક્સનો નવો નિયમ ડિજિટલ ટોલ કલેક્શનને પ્રોત્સાહન આપવા અને હાઇવેના નિર્માણ-જાળવણી માટે ભંડોળ એકત્ર કરવાનો સરકારનો પ્રયાસ હોઈ શકે.
ટુ-વ્હીલર પરના ટોલ ટેક્સ અંગે નીતિન ગડકરીએ કરી સ્પષ્ટતા

બાઈક પર ફરવું થઈ શકે છે મોંઘુ