મારી જિંદગી શા માટે બરબાદ કરી? લાલૂ પરિવાર પર ભડકી એશ્વર્યારાય

એશ્વર્યા રાયે લાલૂ પરિવાર વિરુદ્ધ ભારે આક્ષેપ કરતાં જણાવ્યું કે, તેઓએ જાણે મારી જિંદગી બરબાદ કરી, બધાં મળેલા છે અને હવે ચુંટણી પહેલા ડ્રામા રચ્યો છે.
મારી જિંદગી શા માટે બરબાદ કરી? લાલૂ પરિવાર પર ભડકી એશ્વર્યારાય

ઐશ્વર્યા રાય