પશ્ચિમ બંગાળઃ અભિજીત સરકાર હત્યા કેસમાં ફરાર આરોપીની ધરપકડ

સીબીઆઈએ ધરપકડ કરેલાં અરૂણ ડે નામના આરોપી સામે 50 હજારનું ઈનામ જાહેર કર્યુ હતું
પશ્ચિમ બંગાળઃ અભિજીત સરકાર હત્યા કેસમાં ફરાર આરોપીની ધરપકડ

વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસામા ભાજપ કાર્યકરની હત્યા થઈ હતી