Special : તમે ક્યારેય જંગલોમાં મુસાફરી કરી છે? સરકારે શરૂ કરી આ નવી સેવા

ઉત્તર પ્રદેશમાં ઇકો-ટૂરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે.
Special : તમે ક્યારેય જંગલોમાં મુસાફરી કરી છે? સરકારે શરૂ કરી આ નવી સેવા

યુપીના જંગલોમાં વિસ્ટાડોમ ટ્રેન સેવા શરૂ