રાજકોટમાં વિજય રૂપાણીને અંતિમ વિદાય, રાજકીય શોક જાહેર
વિજય રૂપાણી આજે અંતિમ સફરે, રાજકોટમાં સાંજે 6 વાગ્યે અંતિમ સંસ્કાર

આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.

આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાગે પહોંચશે તથા અનેક સેલિબ્રિટી આજે અંતિમયાત્રામાં જોડાશે. સંઘના આગેવાનો પણ વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાની દુર્ઘટનામાં મોત થયુ હતુ. આજે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવાર સ્વીકારશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
આજે સાંજે રાજકોટમાં તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે, જેમાં હજારોની સંખ્યામાં શોકમગ્ન જનમેદની જોડાશે તેવી અપેક્ષા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પંચતત્વોમાં વિલીન થશે.
અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશેવિજય રૂપાણીની અંતિમયાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે. પ્રકાશ સોસાયટી મેઇન રોડથી ભીચરીનાકાથી રામનાથપરા સ્મશાન સુધી કોઈ પણ વાહનચાલક અંતિમયાત્રાનો રસ્તો ક્રોસ નહી કરી શકે.
વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસીય રાજકીય શોકપૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશેરાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાગે પહોંચશે તથા અનેક સેલિબ્રિટી આજે અંતિમયાત્રામાં જોડાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.