ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવર પર કર્યા શ્રીરામલલાના દર્શન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 5 જૂન 2025ના રોજ પોતાનો 53મો જન્મદિવસ અયોધ્યાના શ્રીરામલલા મંદિર ખાતે વિધિપૂર્વક પૂજા અર્ચના કરીને ઉજવ્યો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવર પર કર્યા શ્રીરામલલાના દર્શન

યોગી આદિત્યનાથ