બાગેશ્વર ધામમાં વહેલી સવારે મંડપ ધરાશાયી, એકનું મોત, આઠ ઘાયલ

મંગળા આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થયો, જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું, જ્યારે આઠ અન્ય લોકો ઘાયલ થયા.
બાગેશ્વર ધામમાં વહેલી સવારે મંડપ ધરાશાયી, એકનું મોત, આઠ ઘાયલ

ટેન્ટ પડતા ભક્તોમાં ભાગદોડ