Chhattisgarh : 1 કરોડનો ઇનામી નક્સલી થયો ઠાર, પત્ની સાથેની સેલ્ફીએ ખોલ્યું રહસ્ય...

2008 માં નયાગઢ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો નક્સલી...
Chhattisgarh : 1 કરોડનો ઇનામી નક્સલી થયો ઠાર, પત્ની સાથેની સેલ્ફીએ ખોલ્યું રહસ્ય...

ચલાપતિની સાથે અન્ય 13 નક્સલવાદીઓ પણ માર્યા ગયા