સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ, સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું આઠમું બજેટ રજૂ કરશે
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ, સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

31 જાન્યુઆરીથી 4 એપ્રિલ સુધી બે ભાગમાં યોજાશે