સુરત શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી

રિહેબિલિટેશન કામગીરી દરમિયાન શાળા ચાલુ રખાતાં ઝોન દ્વારા પાલિકાની શાળાને નોટિસ
સુરત શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી

શાળાના રિહેબિલિટેશનની કામગીરી દરમિયાન પણ શાળાના વર્ગ ચાલુ રાખાયા