હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનથી પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર માંડ બચ્યા

પહાડોમાંથી અચાનક થયેલા ભૂસ્ખલન દરમિયાન તેમની ગાડી પર પથ્થરો પડ્યા, પરંતુ સમયસૂચનતા દાખવીને તેઓએ પોતાનો જીવ બચાવ્યો...
હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનથી પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર માંડ બચ્યા

મંત્રી માંડ જીવ બચાવી ભાગ્યા